શું છે 'એક રાજ્ય, એક RRB' યોજના? 1 મેથી બનવા જઈ રહી છે હકીકત; બેન્કો પર શું થશે અસર

One State One RRB: આ પહેલા ત્રણ તબક્કાઓ દ્વારા વર્ષ 2020-21 સુધી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની સંખ્યા 196થી ઘટાડીને 43 કરવામાં આવી હતી, જે હવે ચોથા તબક્કામાં ઘટાડીને 28 કરવામાં આવી રહી છે.

શું છે 'એક રાજ્ય, એક RRB' યોજના? 1 મેથી બનવા જઈ રહી છે હકીકત; બેન્કો પર શું થશે અસર

About the Author

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.