ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લેજો! આજે એક લિટર પેટ્રોલ-ડીઝલના શું છે ભાવ, શું સામાન્ય લોકોને રાહત મળી?

Petrol-Diesel Price: 21 માર્ચની વાત કરીએ તો 21 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લેજો! આજે એક લિટર પેટ્રોલ-ડીઝલના શું છે ભાવ, શું સામાન્ય લોકોને રાહત મળી?

Petrol-Diesel Price Update: સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે. જો કિંમતોમાં કોઈ ફેરફાર હોય તો તેને વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે. જોકે ઓઈલ કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 21 માર્ચની વાત કરીએ તો 21 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આ સિવાય તમે અહીં તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિશે માહિતી મેળવી શકો છો.

દિલ્હી સહિત બીજા શહેરોની સ્થિતિ

Add Zee News as a Preferred Source

શહેર   પેટ્રોલ    ડીઝલ
દિલ્હી    94.72    87.62
મુંબઈ    103.44    89.97
કોલકાતા    103.94    90.76
ચેન્નાઈ    100.94    92.44
બેગ્લુરુ    102.86    88.94
લખનઉ    94.65    87.76
નોયડા    94.87    88.01
ગુરુગ્રામ    95.19    88.05
ચંપડીગઢ    94.24    82.40
પટણા    105.18    92.04

OMCs જાહેર કરે છે ભાવ
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચ 2024માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2-2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી કોઈ રાહત આપવામાં આવી નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

તમે ઘરે બેઠા ચેક કરી શકો છો ભાવ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news