8મું પગાર પંચ ક્યારે થશે લાગુ, કેન્દ્રીય કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? વાંચો અપડેટ

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે 8મા પગાર પંચથી ફક્ત મૂળ પગાર અને પેન્શનમાં વધારો થશે જ નહીં પરંતુ મોંઘવારી ભથ્થા (DA) અને અન્ય નાના ભથ્થાઓનો સમાવેશ કરીને પગાર માળખું વધુ સરળ અને પારદર્શક બનશે.
 

8મું પગાર પંચ ક્યારે થશે લાગુ, કેન્દ્રીય કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? વાંચો અપડેટ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.