ટ્રમ્પના ટેરિફના બીજા દિવસે કેમ ક્રેશ થયું ભારતીય શેર બજાર, આગળ શું થશે?

Indian Stock Market Crash: વૈશ્વિક બજારોમાં ઘટાડા છતાં ગુરુવારે અને 03 એપ્રિલના રોજ ભારતીય શેરબજારે મજબૂતી દર્શાવી હતી, પરંતુ શુક્રવારે અને 04 એપ્રિલના રોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
 

ટ્રમ્પના ટેરિફના બીજા દિવસે કેમ ક્રેશ થયું ભારતીય શેર બજાર, આગળ શું થશે?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.