India US Trade Deal: હજી સુધી કેમ નથી થઈ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ? અમેરિકન મંત્રીના દાવા પર વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ


India US Trade Deal Update: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત હજુ બાકી છે. આ દરમિયાન, ટ્રમ્પ હવે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 500% સુધીના ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે રશિયા પ્રતિબંધ બિલને પણ મંજૂરી આપી દીધી છે. આની અસર ભારત તેમજ ચીન અને બ્રાઝિલ પર પણ પડી શકે છે.
 

India US Trade Deal: હજી સુધી કેમ નથી થઈ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ? અમેરિકન મંત્રીના દાવા પર વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More