500 rupee notes: 31 તારીખથી ATM માંથી નહીં મળે 500 રૂપિયાની નોટ ? સરકારે કર્યો મોટો ખુલાસો

500 rupee notes: ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ શરૂ થયો છે. આ વખતે ટારગેટ 500 રૂપિયાની નોટો છે. ઘણા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક પોસ્ટ અને ફોરવર્ડ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરવામાં આવશે.
 

500 rupee notes: 31 તારીખથી ATM માંથી નહીં મળે 500 રૂપિયાની નોટ ? સરકારે કર્યો મોટો ખુલાસો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.