USથી આવ્યા ખરાબ સમાચાર ! શું ભારત અને અમેરિકા વચ્ચે નહીં થાય કોઈ ટ્રેડ ડીલ ? જાણો

India Us Trade Deal: ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવી છે. યુએસ ટીમે ઓગસ્ટમાં તેની મુલાકાત મુલતવી રાખી છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફના નિર્ણયથી પરિસ્થિતિ જટિલ બની છે, પરંતુ બંને દેશો 2030 સુધીમાં વેપારને 500 અબજ ડોલર સુધી લઈ જવાના લક્ષ્ય પર અડગ છે.
 

USથી આવ્યા ખરાબ સમાચાર ! શું ભારત અને અમેરિકા વચ્ચે નહીં થાય કોઈ ટ્રેડ ડીલ ? જાણો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More