200ને પાર જશે પેટ્રોલ-ડીઝલના ભાવ ? રશિયન તેલ પરના અમેરિકાના હુમલાથી ભારતને 9.60 લાખ કરોડનો ફટકો પડશે!

Petrol Diesel Price Hike: શું પેટ્રોલ હવે 200 રૂપિયા પ્રતિ લિટર થશે? શું ડીઝલ ફરી સામાન્ય માણસની કમર તોડી નાખશે? અમેરિકાની કડક નીતિ અને રશિયન તેલ પરના પ્રતિબંધોની અસર હવે ભારતના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાશે.

200ને પાર જશે પેટ્રોલ-ડીઝલના ભાવ ? રશિયન તેલ પરના અમેરિકાના હુમલાથી ભારતને 9.60 લાખ કરોડનો ફટકો પડશે!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More