શું ટ્રમ્પના ટેરિફની શેરબજાર પર અસર પડશે, કે પછી બજારમાં આવશે તેજી? જાણો શું કહે છે એક્સપર્ટ

Stock Market News:  નિષ્ણાતો કહે છે કે એક તરફ રોકાણકારો વૈશ્વિક વેપાર અને ફુગાવા પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની વ્યાપક અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિની પણ આ અઠવાડિયા દરમિયાન બેઠક થવાની છે.
 

શું ટ્રમ્પના ટેરિફની શેરબજાર પર અસર પડશે, કે પછી બજારમાં આવશે તેજી? જાણો શું કહે છે એક્સપર્ટ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More