Dear Zindagi News

ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

પ્રેમને આપણે એકદમ વ્યક્તિગત બનાવી દીધું છે. તેની અસર એ થઈ છે કે, તે માત્ર વ્યક્તિઓની વચ્ચે ફસાઈને રહી ગયો. તે સામાજિક ન થઈ શક્યો. તે સમાજમાં એવું રૂપ ન લઈ શક્યો, જેની મનુષ્યની જરૂર છે. તેને સરળતાથી એવી રીતે સમજો કે, પ્રેમને સ્પષ્ટતારૂપે લેવામાં આવ્યો છે. સમાજે સફાઈને ઘર સુધી જ સીમિત રાખી, સાર્વજનિક જીવનમાં કદાય જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું.

Feb 18, 2019, 10:25 AM IST
ડિયર જિંદગી : બાળકો વગરનું ઘર!!!

ડિયર જિંદગી : બાળકો વગરનું ઘર!!!

ભારતના બાળકોને લઈને તેમના વાલીઓ જરા વધુ પડતા ચિંતાતુર છે. બાળક પાસે રહે છે, તો વાલી પોતાની તરફથી યથાસંભવ બધી જ મદદ કરે છે. બાળકોની પાસે લગભગ છાયાની જેમ રહે છે. અનેકવાર કોઈ કારણે તે જરૂરી હોઈ શકે છે, તો અનેકવાર તેને એટલા વધુ દાયિત્વબોધની સાથે નિભાવવામાં આવે છે કે, વાંચવા, તૈયાર કરનારા અને વાલીઓ બંને એક લાગલા લાગે છે. માતાપિતાનું જીવન બાળકો સાથે એવી રીતે જોડાઈ જાય છે કે, તેમને અલગ કરવા મુશ્કેલ લાગે છે.

Feb 15, 2019, 10:01 AM IST
ડિયર જિંદગી : રસ્તો બનાવવો!!!

ડિયર જિંદગી : રસ્તો બનાવવો!!!

મારા માટે આ એક અલગ પ્રકારનો અનુભવ હતો. તેમણે ક્યારેય આ વિશે વાંચ્યુ, સાંભળ્યું ન હતું. અમારી વાતચીત વચ્ચે તેઓ તરત ગૂગલ કરી શકવાની સ્થિતિમાં પણ ન હતા. આ મામલે તેઓ મુંબઈના એક નાનકડા સભાગૃહમાં હાજર દોઢસોથી વધુ યુવાઓમાં સૌથી અલગ હતા. જ્યારે અમે અલગ બાબત પર વાત કરી રહ્યા હતા. ઉછેર, માતા-પિતાના હેતુ, વિચારોની વિવિધતા પર વાત થઈ રહી હતી. સવાલોમાં જીવનની કઠોરતા, મુશ્કેલ અને બાળપણમાં આવેલી તકલીફોની છાયામાં આજીવન જીવન પર પડતી અસર પણ સામેલ હતા.

Feb 14, 2019, 12:52 PM IST
ડિયર જિંદગી: 'કડવા'ની યાદ!

ડિયર જિંદગી: 'કડવા'ની યાદ!

'હું ખુબ સારો છું, પરંતુ મારી સાથે હંમેશા કઈંકને કઈંક એવું થાય છે જેનાથી મને દુ:ખ મળે છે. જેનાથી મારું મન, સ્વભાવ ખુબ નકારાત્મક થઈ ગયું છે. હું કોઈને પણ મળું, મારા મનમાં બસ એ જ ચાલ્યા રાખે છે કે તે વ્યક્તિ જરૂર મારી સાથે કોઈ સ્વાર્થથી સંબંધ રાખવા માંગે છે. જેના કારણે કોઈની પણ સામે મિત્રતા કરવી મુશ્કેલ છે.

Feb 13, 2019, 10:51 AM IST
ડિયર જિંદગી : અરે! કેટલા બદલાઈ ગયા...

ડિયર જિંદગી : અરે! કેટલા બદલાઈ ગયા...

એક ચીજ, જે સૌથી વધુ સ્થાયી છે, આપણે તેને પરિવર્તનના નામથી જાણીએ છીએ. તેના બાદ કોઈ આપણને કહી દે કે, તમે બદલાઈ ગયા છો, તો આપણે ખંડન કરવામાં જોડાઈ જઈએ છીએ. ના, એવું કંઈ જ નથી, કંઈ પણ બદલાયું નથી. બદલાવાનો આટલો ડર. કંઈક જોડાવા, ઘટનાને લઈને ગભરાટ કેમ. આ એક સહજ, સરળ પ્રક્રિયા છે.  હા, બદલવામાં શું બદલ્યું. શું બદલવું જોઈએ. તે એક અલગ ચીજ છે. તેના પર સંવાદ હોવો જોઈએ. જે રીતે આપણે એકલતા, ખુદની બનાવેલી દિવાલોમાં અટવાયેલા રહીએ છીએ, આપણું એ જ બની રહેવું શક્ય નથી. તેનો વિરોધ કરવાથી વાત નહિ બને. 

Feb 12, 2019, 09:28 AM IST
ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

લગભગ બે દાયકા જૂના મિત્ર છે. આઈટી એન્જિનિયર. જ્યારે અમારી પાસે મિની બસમાં બેસવાના રૂપિયા પણ મુશ્કેલીથી મળી રહેતા, ત્યારે તેઓ મોટરસાઈકલ પર ફરતા હતા. જ્યારે અમે મોટરસાઈકલના રૂપિયા એકઠા કર્યા, તો તેઓ કારમાં દેખાતા. જ્યારે અમે નોકરીની શોધમાં હતા, તેઓ મકાન ખરીદી રહ્યા હતા. આ બધાની વચ્ચે ખાસ વાત એ રહી કે, તેઓ ક્યારેય જિંદગીથી સંતુષ્ટ ન રહ્યાં.

Feb 11, 2019, 10:18 AM IST
ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

દુ:ખ જીવનનો પર્યાય છે. એવું કોણ છે જે દુ:ખી નથી. દુ:ખ સમુદ્રમાં બરફના પહાડની જેમ છૂપાયેલું હોય છે. દેખાય છે થોડું પરંતુ ઘણું હોય છે. જે પોતાના જીવનમાં તેને પહાડ બનતા રોકી શકે છે, જામવા દેતા નથી, તે લોકો જીવનને એટલી જ સાર્થક દિશા આપવામાં સફળ નીવડે છે

Feb 8, 2019, 10:46 AM IST
ડિયર જિંદગી: પોતાના માટે જીવવું!

ડિયર જિંદગી: પોતાના માટે જીવવું!

. જિંદગી 'પાટા' પર ચાલવાનું નામ નથી. સમય સાથે નવા પાટા બીછાવવા, અને તેના પર ચાલવાનો જુસ્સો રાખવો પણ જરૂરી છે. 

Feb 7, 2019, 11:10 AM IST
ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

અમે પંદર વર્ષ બાદ મળ્યા. પહેલા જ્યારે અમે મળ્યા હતા, તો તેમની ઉંમર વીસની આસપાસ રહી હશે. થોડા સમય પહેલા અમે જ્યારે ફરીથી મળ્યા, તો મેં જોયું કે, તે સાઠ વર્ષની બીમાર, હતાશ વૃદ્ઘ મહિલા છે. પંદર વર્ષ એટલા તો નથી હોતા કે, કોઈની ઉંમર વધારી દે. હું બહુ જ કોમળતા, સ્નેહની સાથે તેની મુલાકાતને યાદ કરું છું. દુર્ગા વાલ્મીકી, ઉર્જા, ઉત્સાહ અને જીવનથી ભરપૂર વિદ્યાર્થી હતી. તેની આંખોમાં ઊંઘ ઓછી અને સપના વધુ, સૌના માટે હંમેશા હાજર રહેવાનો ઉત્સાહ હતો. હું દુર્ગાને અનેક લોકોની વચ્ચે મળ્યો, પરંતુ ભીડમાં પણ તેના સવાલ, ઉર્જાની સ્મૃતિ આજે પણ છે.

Feb 6, 2019, 10:15 AM IST
ડિયર જિંદગી : પરિવર્તનથી પ્રેમ

ડિયર જિંદગી : પરિવર્તનથી પ્રેમ

અત્યાર સુધી જીવનમાં જેટલા પણ પ્રકારના અનુભવનો સામનો થયો છે, તેમાં પરિવર્તન વિશે હું સૌની સાથે વિશ્વાસપૂર્વક સંવાદ કરું છું. આવું એટલા માટે, કેમ કે હું સૌથી વધુ વિશ્વાસ, સ્નેહ અને આસ્થા સાથે જીવ્યો છું. આપણે બધા બાળપણથી વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે, પરિવર્તન, જિંદગીનું સૌથી મોટું સત્ય છે. આપણને હંમેશા કહેવામાં આવે છે કે, પરિવર્તન જ સ્થાયી છે. બાકી બધા તો પોતાની જગ્યાએ અંગત પગની જેમ ઉભા રહે છે. બસ પરિવર્તન જ છે, જે રોકાતું નથી.

Feb 5, 2019, 09:08 AM IST
ડિયર જિંદગી : રિટાયર્ડમેન્ટ અને એકલતાપણાથી કેવી રીતે લડશો!!!

ડિયર જિંદગી : રિટાયર્ડમેન્ટ અને એકલતાપણાથી કેવી રીતે લડશો!!!

આગ્રા, ઉત્તર પ્રદેશથી ‘ડિયર જિંદગી’માં એક વૃદ્ધએ પોતાના ભાવુક અનુભવ શેર કર્યા છે. આ સંદેશમાં સવાલ, સરોકાર, ચિંતાની સાથે એકલતાની પીડા પણ સામેલ છે. સુરેશ કુલશ્રેષ્ઠનો અનુરોધ છે કે, તેને તેમના નામ, પરિચયની સાથે પ્રકાશિત કરવામાં આવે. સુરેશજી ઈચ્છે છે કે, જે તેમની સાથે થયું, તેવું તેમની ઉંમરના અન્ય કોઈ સાથે ન થાય.

Feb 4, 2019, 10:28 AM IST
ડિયર જિંદગી : નિર્ણય કોણ લેશે!!!

ડિયર જિંદગી : નિર્ણય કોણ લેશે!!!

કોઈ એવો જમાનો જે આપણો વિચાર્યો ન હતો, એવું કંઈક જે કલ્પનાથી અલગ છે, નિયંત્રણથી બહાર હતું, તેના સામે આવવાથી અમારો વ્યવહાર કેવો હતો, તેનાથી જીવનની દિશા નક્કી થાય છે. ગત એક દાયકામાં જીવન બહુ જ વધુ ગતિશીલ હોય છે. શહેરોમાં પલાયન વધ્યું છે. એક શહેરથી બીજુ શહેર અને બીજાથી ત્રીજા તરફ આવવું-જવું તેજ થયું.  ડિયર જિંદગી : રણ થવાથી બચવું!!!

Feb 1, 2019, 08:55 AM IST
ડિયર જિંદગી : રણ થવાથી બચવું!!!

ડિયર જિંદગી : રણ થવાથી બચવું!!!

જેમનું બાળપણ ગામમાં વિતે છે, તે માટીની મહેક, ગમકથી પરિચિત હોય છે. તેઓ પ્રકૃતિ અને મનુષ્યથી પણ પરિચિત હોય છે. એક નજરમાં લોકોને જોવું, ઓળખવું તેમને સરળતાથી આવડે છે. ગામ મુશ્કેલીઓને સહન કરવાની, વિપરીત પરિસ્થિતિઓમાં ઉભા રહેવાનું શિક્ષણ શહેરની સરખામણીમાં બહુ જ સારી રીતે આપે છે. આપણામાંથી અનેક લોકો ક્યારેક તો ગામડામાંથી શહેરમાં આવ્યા હશે. આ અર્થમાં શહેર આપણા માટે ક્યાંક નવી ચીજ છે.

Jan 31, 2019, 11:12 AM IST
ડિયર જિંદગી : ‘આવું થતુ આવ્યું છે’માંથી મુક્તિની જરૂર છે!!

ડિયર જિંદગી : ‘આવું થતુ આવ્યું છે’માંથી મુક્તિની જરૂર છે!!

આપણે જે ચીજથી સૌથી વધુ ડરીએ છીએ, તે છે ભવિષ્યની ચિંતા. જેમાં આપણે બધા કામ કરીએ છીએ, તે ગલી વર્તમાનની છે. જે ગલીમાં સૌથી વધુ સમય પસાર કરીએ છીએ, તે ભૂતકાળ છે. આપણી જીવન પ્રક્રિયા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના જાળમાં એવી રીતે અટવાયેલી છે કે, જિંદગી માણસ અને માણસાઈના મૂળ સિદ્ધાંતથી બહુ દૂર નીકળી ગઈ છે.

Jan 30, 2019, 09:43 AM IST
ડિયર જિંદગી : મનમાં મૂંઝાશો નહિ, કહી દો...!!!

ડિયર જિંદગી : મનમાં મૂંઝાશો નહિ, કહી દો...!!!

આજે એક એવી કહાની તમારા સામે છે, જે આપણામાંથી અનેક લોકોને જરૂરી ખોરાક જેવી છે. ગુડગાંવની સ્નેહા વર્મા એક મોટી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરી રહી હતી. થોડા સમય પહેલા તેમણે ત્યાંથી રાજીનામુ આપીને એક નાનકડી કંપનીમાં જવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની તેના અનેક મિત્રો, સંબંધીઓએ આલોચના કરી, પંરતુ તે પોતાના નિર્ણય પર કાયમ રહી. તેના છ મહિના બાદ તે ‘ડિયર જિંદગી’ના એક જીવન-સંવાદમાં મળી. ત્યાં તેણે પોતાનો અનુભવ શેર કર્યો.

Jan 28, 2019, 11:49 AM IST
ડિયર જિંદગી: 'ઓછા' માર્ક્સ લાવનારા બાળકો તરફથી!

ડિયર જિંદગી: 'ઓછા' માર્ક્સ લાવનારા બાળકો તરફથી!

'ડિયર જિંદગી'ને મળી રહેલા ઈમેઈલ, પત્ર અને સંદેશામાં હાલના દિવસોમાં માતા પિતા એક ફરિયાદ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે તમે કહો છો કે બાળકો પર દબાણ ન નાખો.

Jan 25, 2019, 10:28 AM IST
ડિયર જિંદગી: ચાલો, માફ કરી દઈએ!

ડિયર જિંદગી: ચાલો, માફ કરી દઈએ!

મનને પીપળાના પાંદડાની જેમ રાખવાનું છે. જે બીજા કોઈ પણ પાંદડા કરતા હળવું હોય છે. જરાક અમથા પવનથી પણ તે ઝૂમવા લાગે છે. 'હંસતુ' રહે છે. મનને પણ આમ જ રાખવાનું છે, ખુબ હળવું અને પ્રસન્ન!

Jan 24, 2019, 11:12 AM IST
ડિયર જિંદગી : શોર નહિ, સંકેત પર જોર

ડિયર જિંદગી : શોર નહિ, સંકેત પર જોર

આપણે કોની વાત સાંભળીએ છીએ. પોતાની-બીજાની-મોટા-પ્રભાવશાળી કોની? આ સવાલ બહુ જ નાજુક છે. આપણે કોની સાંભળીએ છીએ, તે સટીક જણાવવું શક્ય નથી. કેમ કે, આપણી ઈચ્છાની નીચે બીજાની અગણિત ઈચ્છાઓની પરત હોય છે. આપણે શું ઈચ્છીએ છીએ, તેની ઓળખ એટલા માટે પણ સરળ નથી, કેમ કે ઈચ્છાઓની પાછળ થોપાયેલા પ્રેમનું લિસ્ટ લાંબુ હોય છે. સમાજની થોપાયેલી અપેક્ષાઓના ભાવ આપણા અંતર્મન પર એટલુ ઊંડુ હોય છે કે, આપણે હકીકતમાં શું ઈચ્છીએ છીએ, ત્યાં સુધી બહુ જ ઓછા પહોંચી શકીએ છીએ. આપણા હેતુથી હંમેશા બીજા આકર્ષણમાં ભટકીએ છીએ.

Jan 23, 2019, 09:40 AM IST
ડિયર જિંદગી: વિશ્વાસપાત્ર પર જ અવિશ્વાસ !

ડિયર જિંદગી: વિશ્વાસપાત્ર પર જ અવિશ્વાસ !

જીવનનો હિસાબ ટુકડા-ટુકડામાં નથી રખાતો, તેનો અર્થ સંપુર્ણતામાં જ છે

Jan 22, 2019, 11:24 AM IST
ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !

ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !

પરિક્ષાની વિકટ સ્થિતીમાં બાળકો વધારે તણાવમાં હોય છે, આપણે સજાગ, સતર્ક અને આત્મીયતાથી પોતાની ભુમિકા નિભાવવાની જરૂર છે, આપણું કોઇ પણ સ્વપ્ન બાળકનાં જીવનથી મોટુ ન હોઇ શકે

Jan 21, 2019, 11:08 AM IST