Bollywood: વીકેન્ડ પર જોઈ લો 6 નવી વેબસીરીઝ અને ફિલ્મો, ઓટીટી પર થઈ ચુકી છે રિલીઝ

Bollywood: થિયેટરમાં ધનુષ અને કૃતિ સેનની ફિલ્મ તેરે ઈશ્કમે ધુમ મચાવી રહી છે. પરંતુ જો તમે આ ફિલ્મ જોવા જઈ શકો તેમ ન હોય તો તમે ઘરે બેઠા આ 6 વેબ સીરીઝ અને ફિલ્મોની મજા માણી શકો છો. તો ફટાફટ જોઈ લો ઓટીટી પ્લેટફોર્મ પર કઈ કઈ ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઈ છે. 
 

Bollywood: વીકેન્ડ પર જોઈ લો 6 નવી વેબસીરીઝ અને ફિલ્મો, ઓટીટી પર થઈ ચુકી છે રિલીઝ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More