Dipika Kakar Ibrahim: લીવર કેન્સરની આડઅસરોથી દીપિકા કક્કરની હાલત બગડી, ખરવા લાગ્યા માથાના વાળ

Dipika Kakar Ibrahim: અભિનેત્રી દીપિકા કક્કર ઈબ્રાહિમ સ્ટેજ 2 કેન્સર સામે લડી રહી છે. સર્જરી પછી તેને ગંભીર આડઅસરો દેખાવાની શરુઆત થઈ છે. તેણે તાજેતરમાં લીવર કેન્સર પછી થયેલી આડઅસરો વિશે વાત કરી પોતાનો અનુભવ શેર કર્યો હતો. 
 

Dipika Kakar Ibrahim: લીવર કેન્સરની આડઅસરોથી દીપિકા કક્કરની હાલત બગડી, ખરવા લાગ્યા માથાના વાળ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More