ગુજરાતી ન્યૂઝEntertainmentAmeesha Patel બનવા જઈ રહી છે માતા! શું ખરેખર પ્રેગ્નેટ છે સકીના? ઈન્ટરનેટ પર ભારે ચર્ચા

Ameesha Patel બનવા જઈ રહી છે માતા! શું ખરેખર પ્રેગ્નેટ છે 'સકીના'? ઈન્ટરનેટ પર ભારે ચર્ચા

હિન્દી સિનેમામાં અભિનેત્રીઓની ગર્ભાવસ્થાની અફવાઓ વારંવાર ઉડતી રહે છે. તાજેતરમાં જ્યારે શૂરા ખાન અને અરબાઝ ક્લિનિકની બહાર જોવા મળ્યા, ત્યારે લોકોએ અનુમાન લગાવ્યું કે શૂરા ખાન માતા બનવા જઈ રહી છે. જો કે, આ અફવાઓની પુષ્ટિ થઈ શકી નથી અને હવે અમીષા પટેલ વિશે ઇન્ટરનેટ પર આવી જ ચર્ચા ચાલી રહી છે?
 

Ameesha Patel બનવા જઈ રહી છે માતા! શું ખરેખર પ્રેગ્નેટ છે 'સકીના'? ઈન્ટરનેટ પર ભારે ચર્ચા

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક અમીષા પટેલે સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. અમીષા પટેલે ગઈ કાલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. આવું ઝી ન્યૂઝ નહીં, પરંતુ યૂઝર્સનું કહેવું છે. સોશિયલ મીડિયા પર જોવા મળેલી અમીષા પટેલની પોસ્ટ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

શું હકીકતમાં પ્રેગ્નેટ છે 'સકીના'?
વાસ્તવમાં અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. ગઈકાલે અમીષાએ પોપટી કલરના સ્વિમસૂટમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. આ ફોટો જોઈને યુઝર્સ ચોંકી ગયા હતા અને લોકો તેના વિશે સવાલો પૂછવા લાગ્યા હતા. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, પ્રેગ્નન્ટ?

Add Zee News as a Preferred Source

યૂઝર્સે લગાવ્યો પ્રેગ્નેસીનો ક્યાસ?
જ્યારે અન્ય યુઝરે કહ્યું, શું તમે પ્રેગ્નેન્ટ છો? ત્રીજા યુઝરે કહ્યું, પ્રેગ્નન્ટ? તો એક યુઝરે આનો જવાબ આપ્યો, મને લાગે છે કે કદાચ મેં એકલા જ તેને નોટિસ કર્યું હશે? તો બીજાએ કહ્યું કે ના ના, મને પણ લાગે છે કે તે પ્રેગ્નન્ટ છે? અન્ય એક યુઝરે આ અંગે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે હા, હું પણ એવું જ અનુભવી રહ્યો છું, પરંતુ પપ્પા કોણ છે?

No description available.

અમીષાની પ્રેગ્નન્સીની થઈ રહી છે ચર્ચા 
સોશિયલ મીડિયા યુઝર્સના પ્રશ્નોની હારમાળા અહીં અટકી નથી. આ પછી પણ એક યુઝરે કહ્યું કે પ્રેગ્નન્ટ દેખાય છે કે મારી ગેરસમજ છે. બીજાએ કહ્યું, અરે તે ગર્ભવતી દેખાય છે. અન્ય યુઝરે લખ્યું, શું તમે પ્રેગ્નન્ટ છો? એક યૂઝર્સે કહ્યું અભિનંદન, અભિનંદન. અન્ય એક યૂઝર્સે કહ્યું કે તે 8 મહિનાની ગર્ભવતી હોય તેવું લાગે છે. યુઝરે લખ્યું, મમ્મી જી. આવી કોમેન્ટ કરીને લોકોએ આ પોસ્ટ પર સવાલો ઉભા કર્યા છે.

No description available.

જો કે, Zee News અમીષા પટેલના માતા બનવાના સમાચારની પુષ્ટિ કરતું નથી અને ન તો તેની કોઈ પુષ્ટિ કરે છે. આ માહિતી યુઝર્સની કોમેન્ટ પર આધારિત છે, કારણ કે અભિનેત્રીની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ આ સવાલ પૂછ્યો છે. હવે જોવાનું એ રહે છે કે અમીષા આ બાબતો પર પ્રતિક્રિયા આપે છે કે નહીં? આ બાબતોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news