50 વર્ષની ગુજ્જુ અભિનેત્રી આ હેન્ડસમ અભિનેતા જોડે કરવા માંગે છે વન નાઈટ સ્ટેન્ડ

50 વર્ષની આ બોલીવુડ અભિનેત્રીએ પોતાની ફિલ્મોથી ખુબ નામના મેળવી છે. પ્રોફેશનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. જો કે પર્સનલ લાઈફ ખુબ પ્રાઈવેટ રાખે છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. હાલમાં જ તેણે એક પોડકાસ્ટમાં વન નાઈટ સ્ટેન્ડ વિશે રિએક્ટ કર્યું હતું. 

50 વર્ષની ગુજ્જુ અભિનેત્રી આ હેન્ડસમ અભિનેતા જોડે કરવા માંગે છે વન નાઈટ સ્ટેન્ડ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More