'પિતાએ જાતિ-આધારિત ઓળખને...' અહીંથી શરૂ થઈ બચ્ચન સરનેમ, અમિતાભના ભાઈએ કર્યો ખુલાસો

Bachchan Surname: અજિતાભ બચ્ચન અમિતાભ બચ્ચનના નાના ભાઈ છે. અજિતાભ બચ્ચન ઉંમરમાં અમિતાભ કરતા પાંચ વર્ષ નાના છે. અમિતાભ બચ્ચને પોતાનું કરિયર ફિલ્મોમાં બનાવ્યું છે, જ્યારે અજિતાભ બચ્ચને ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂર બિઝનેસની દુનિયામાં પોતાનું નામ કમાવ્યું છે.

'પિતાએ જાતિ-આધારિત ઓળખને...' અહીંથી શરૂ થઈ બચ્ચન સરનેમ, અમિતાભના ભાઈએ કર્યો ખુલાસો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.