જવાનો સમય આવી ગયો છે...! અમિતાભ બચ્ચને 7 ફેબ્રુઆરીની રાતે આવી પોસ્ટ કરતા હચમચી ગયા ફેન્સ

Amitabh Bachchan Emotional Post : અમિતાભ બચ્ચને 7 ફેબ્રુઆરીની રાત્રે એક ટ્વીટ કર્યું, જેણે ચાહકોને નારાજ કરી દીધા. ચાહકો અમિતાભને પૂછે છે કે શું થયું? કેટલાક ચાહકોએ અમિતાભને કહ્યું કે તેણે આવી પોસ્ટ ન કરવી જોઈએ

જવાનો સમય આવી ગયો છે...! અમિતાભ બચ્ચને 7 ફેબ્રુઆરીની રાતે આવી પોસ્ટ કરતા હચમચી ગયા ફેન્સ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More