અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પર કરી એવી કમેન્ટ...લોકોનો ગુસ્સો ફાટ્યો, માંગવી પડી માફી

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. હવે તેમણે બ્રાહ્મણો પર એક એવી કમેન્ટ કરી કે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જાણો એવું તે શું કહ્યું કે તેમણે માફી માંગવી પડી. 

અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પર કરી એવી કમેન્ટ...લોકોનો ગુસ્સો ફાટ્યો, માંગવી પડી માફી

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More