Asha Bhosle: ઓટોગ્રાફથી શરુ થઈ હતી આશા ભોસલે અને આરડી બર્મનની લવ સ્ટોરી, પંચમ દાના પ્રેમ એ બદલી દીધું આશા તાઈનું જીવન

Asha Bhosle RD Burman Love Story: 92 વર્ષીય આશા ભોસલેનું નિધન થયું છે. આશા તાઈના નિધનથી એક યુગનો અંત થઈ ગયો છે. ભારતના મહાન ગાયિકા આશા ભોસલેના સંઘર્ષ વચ્ચે ઘેરાયેલા જીવનને સુખી કરવાનો શ્રેય બોલીવુડના પંચમ દાને જાય છે. આશા ભોસલે અને આર ડી બર્મનની લવ સ્ટોરી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

Asha Bhosle: ઓટોગ્રાફથી શરુ થઈ હતી આશા ભોસલે અને આરડી બર્મનની લવ સ્ટોરી, પંચમ દાના પ્રેમ એ બદલી દીધું આશા તાઈનું જીવન

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.