કપિલ શર્મા શોના સેટ પર સુનીલ ગ્રોવરનો ટુવાલ ખૂલી ગયો, છોકરી બનીને સ્ટેજ પર આવવું ભારે પડ્યું!

Sunil Grover Blooper : તાજેતરમાં 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 3' માં સુનીલ ગ્રોવર સાથે એક ઘટના બની જેના કારણે તે શરમાઈ ગયો. સુનીલ સ્ટેજ પર છોકરીના ગેટઅપમાં સ્નાન કરી રહ્યો હતો અને અચાનક ટુવાલ ખુલીને નીચે પડી ગયો. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
 

કપિલ શર્મા શોના સેટ પર સુનીલ ગ્રોવરનો ટુવાલ ખૂલી ગયો, છોકરી બનીને સ્ટેજ પર આવવું ભારે પડ્યું!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More