દીપિકા પાદુકોણે પહેર્યો હિજાબ, ચાહકો થયા ગુસ્સે, કહ્યું: આટલું માન આપણી સંસ્કૃતિને આપ્યું હોત તો...

Deepika Padukone in Hijab Look: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દર્શાવતી આ જાહેરાતે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી છે. કેટલાક લોકો દીપિકાના લુકને કલ્ચર ડાઈવર્સિટી અને આદરનું પ્રતીક માને છે, તો કેટલાક ભારતીય સંસ્કૃતિની અવગણના કરવા બદલ તેની ટીકા કરી રહ્યા છે.

દીપિકા પાદુકોણે પહેર્યો હિજાબ, ચાહકો થયા ગુસ્સે, કહ્યું: આટલું માન આપણી સંસ્કૃતિને આપ્યું હોત તો...

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More