યુઝવેન્દ્ર ચહલે લગ્નના બીજા મહિનામાં આપ્યો હતો દગો? ધનશ્રીને જણાવ્યું ક્યારે થઈ ગયો હતો લગ્ન તૂટવાનો અહેસાસ

Dhanashree Yuzvendra Divorce: ધનશ્રી વર્માએ તેના શો રાઇઝ એન્ડ ફોલમાં ખુલાસો કર્યો હતો કે તેણીને તેમના લગ્નના પહેલા વર્ષમાં જ ખબર પડી ગઈ હતી કે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેનો તેનો સંબંધ ટકશે નહીં. તેણીએ તેમના લગ્નના બીજા મહિનામાં જ તેને પકડી લીધો હતો.
 

યુઝવેન્દ્ર ચહલે લગ્નના બીજા મહિનામાં આપ્યો હતો દગો? ધનશ્રીને જણાવ્યું ક્યારે થઈ ગયો હતો લગ્ન તૂટવાનો અહેસાસ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More