જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના

Taarak Mehta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના જેઠાલાલ અને બબીતાજી દર્શકોને ખૂબ ગમે છે. હવે દિલીપે જોશીએ કહ્યું કે જ્યારે તેઓ બંને સાથે સીન શૂટ કરે છે, ત્યારે તેઓ હંમેશા ધ્યાનમાં રાખે છે.
 
જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના
Source: Bureau