Emmy પહોંચી 'અમર સિંહ ચમકીલા', બેસ્ટ પરફોર્મેંસ એવોર્ડ માટે નોમિનેટ થયા દિલજીત દોસાંઝ

Diljit Dosanjh: દિલજીત દોસાંઝને તેમની ફિલ્મ "અમર સિંહ ચમકીલા" માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમાં 'બેસ્ટ પરફોર્મેંસ' માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મને અન્ય એક કેટેગરીમાં પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

Emmy પહોંચી 'અમર સિંહ ચમકીલા', બેસ્ટ પરફોર્મેંસ એવોર્ડ માટે નોમિનેટ થયા દિલજીત દોસાંઝ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.