Video: કેટલી બદલાઈ ગઈ છે 'દયા ભાભી'? દિશા વાકાણીએ અસિત મોદીને બાંધી રાખડી, ભાવુક થયા TMKOCના પ્રોડ્યુસર

Disha Vakani Asit Modi Video: દિશા વાકાણીનો એક વીડિયો વર્ષો પછી સામે આવ્યો છે. અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત મોદીના હાથ પર રાખડી બાંધતા જોવા મળે છે. આ બંને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ પડદાથી વાસ્તવિકતામાં આગળ વધી ગયો છે.
 

Video: કેટલી બદલાઈ ગઈ છે 'દયા ભાભી'? દિશા વાકાણીએ અસિત મોદીને બાંધી રાખડી, ભાવુક થયા TMKOCના પ્રોડ્યુસર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.