50 લાખ બજેટમાં 100 કરોડથી વધુની કમાણી, 8.6 IMDb રેટિંગ, ગુજરાતી ફિલ્મે પછાડ્યા ધુરંધર, હવે જુઓ હિન્દીમાં

Lalo Hindi Movie: ફક્ત 50 લાખ રૂપિયામાં બનેલી એક ગુજરાતી ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મને IMDb પર 8.6 રેટિંગ મળ્યું છે. હવે તે લોકોની માંગ પર હિન્દીમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણો.
 

50 લાખ બજેટમાં 100 કરોડથી વધુની કમાણી, 8.6 IMDb રેટિંગ, ગુજરાતી ફિલ્મે પછાડ્યા ધુરંધર, હવે જુઓ હિન્દીમાં
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More