Gia manek: ગોપી બહૂ ફેમ જિયા માણેક અને વરુણ જૈન એ કર્યા લગ્ન, ભૂત શુદ્ધિ વિવાહ કરી બન્યા પતિ-પત્ની

Gia manek Varun Jain Wedding: ટીવી એક્ટ્રેસ જિયા માણેક અને એક્ટર વરુણ જૈન એ 21 ઓગસ્ટે લગ્ન કરી લીધા છે. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ભૂત શુદ્ધિ વિવાહ પદ્ધતિ અનુસાર લગ્ન કર્યા છે. લગ્ન પછી તેમણે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Gia manek: ગોપી બહૂ ફેમ જિયા માણેક અને વરુણ જૈન એ કર્યા લગ્ન, ભૂત શુદ્ધિ વિવાહ કરી બન્યા પતિ-પત્ની
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More