તને જોઈને દિલ મારુ ડોલે કે પોંજરામાં પોપટ બોલે….! બોલિવુડ આઈટમ સોન્ગના ટચ જેવું પહેલું ગુજરાતી ગીત

Popat Gujarati Song : ગુજરાતી ફિલ્મ 'ચણિયા ટોળી'નું નવું ગીત ‘તને જોઈને દિલ મારું ડોલે કે પીંજરામાં પોપટ બોલે..’ માં જાનકી બોડીવાલાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો

તને જોઈને દિલ મારુ ડોલે કે પોંજરામાં પોપટ બોલે….! બોલિવુડ આઈટમ સોન્ગના ટચ જેવું પહેલું ગુજરાતી ગીત
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More