રાજકોટમાં હોળીની નજીક શ્રીદેવીની રંગોળી કરીને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટમાં હોળીની નજીક શ્રીદેવીની રંગોળી કરીને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટઃ ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં આજે હોલિકાદહન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટમાં હોળી પાસે અભિનેત્રી શ્રીદેવીની રંગોળી બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજકોટના જંકસન પ્લોટના ગાયકવાડી વિસ્તારમાં અનોખી હોળીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોળીની બાજુમાં શ્રીદેવી રંગોળી કરવામાં આવી હતી. શ્રીરામ ગૃપ દ્વારા આ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગોળીએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news