‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું છે એ????

ફિલ્મ ‘હોટેલ મુંબઈ (Hotel Mumbai)’ ને લીને ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસનું કહેવું છે કે, તેમણે મુંબઈના તાજમહેલ પેલેસ (hotel taj mumbai) હોટલમાં 26/11 ના આતંકી હુમલા (26/11 attack) માં કર્મચારીઓ અને બચાવ ગ્રૂપની વચ્ચે ફોન પર થયેલી અસલી વાતચીતના ટેપનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે. મુંબઈમાં વર્ષ 2008માં 26/11 ના રોજ થયેલા આતંકી હુમલાને લીને બનેલી ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હૈમર અને નાજનીત બોનાદી મહત્વના રોલ કરી રહ્યાં છે.

Updated By: Nov 8, 2019, 03:19 PM IST
‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું છે એ????

નવી દિલ્હી :ફિલ્મ ‘હોટેલ મુંબઈ (Hotel Mumbai)’ ને લીને ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસનું કહેવું છે કે, તેમણે મુંબઈના તાજમહેલ પેલેસ (hotel taj mumbai) હોટલમાં 26/11 ના આતંકી હુમલા (26/11 attack) માં કર્મચારીઓ અને બચાવ ગ્રૂપની વચ્ચે ફોન પર થયેલી અસલી વાતચીતના ટેપનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે. મુંબઈમાં વર્ષ 2008માં 26/11 ના રોજ થયેલા આતંકી હુમલાને લીને બનેલી ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હૈમર અને નાજનીત બોનાદી મહત્વના રોલ કરી રહ્યાં છે.

‘હું પાતળી બોડીથી કંટાળી ગયો છું, મમ્મી-પપ્પા સોરી...’ લખીને યુવક પંખા સાથે લટકી ગયો

રેકોર્ડિંગ્સના માધ્યમથી મારસ અને સહ-લેખક જ્હોન કોલીએ ન માત્ર આ ઘટનાને યોગ્ય રીતે સમજાવવામાં સક્ષમ રહ્યાં, પરંતુ આ રેકોર્ડિંગ્સના સંવાદોએ ડાયલોગ્સની વિશ્વસનીયતા પણ યથાવત રાખી.

વિપક્ષના નેતાનો સરકારને સણસણતો સવાલ ‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’

29 નવેમ્બરે રિલીઝ થશે ફિલ્મ
મારસે કહ્યું કે, આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે હું તેનાથી જોડાયેલ એક ડોક્યુમેન્ટરી જોઈ રહ્યો હતો. અમને સરળતાથી એ લોકો વિશે માલૂમ પડ્યું જેઓ આ હુમલાના પીડિત હતા. અમે તેમની વાત સાંભળી અને સમય આપીને તેના પર કામ કર્યું. ‘હોટલ મુંબઈ’ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં 29 નવેમ્બરના રોજ રિલીઝ થનાર છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube