ઈશા અંબાણીએ પહેરેલા કિંમતી હીરાજજિત હારનું કનેક્શન ગુજરાતના આ શહેર સાથે નીકળ્યું

Isha Ambani Met Gala Diamond Necklace : મેટ ગાલાના ઘણા સેલેબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ હવે સૌથી વધુ ચર્ચામાં રહેલી વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી છે

ઈશા અંબાણીએ પહેરેલા કિંમતી હીરાજજિત હારનું કનેક્શન ગુજરાતના આ શહેર સાથે નીકળ્યું

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.