Shefali Jariwala: કાંટા લગા ગર્લ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત

Shefali Jariwala Passed Away: 19 વર્ષની ઉંમરે કાંટા લગા ગીતમાં આવ્યા બાદ રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે. 42 વર્ષની વયે અભિનેત્રી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું નિધન થઈ ગયું. 
 

Shefali Jariwala: કાંટા લગા ગર્લ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More