જબ વી મેટ માટે કરીના નહિ, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પહેલી પસંદ, રોલ ઠુકરાવ્યો ન હોત તો...

Jab We Met Secret : જબ વી મેટ એક યાદગાર ફિલ્મ બની ગઈ છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી, પરંતુ શું તમે જાણો છો કે કરીના નહીં પરંતુ આ અભિનેત્રી આ ફિલ્મમાં ગીતનું પાત્ર ભજવવાની હતી

જબ વી મેટ માટે કરીના નહિ, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પહેલી પસંદ, રોલ ઠુકરાવ્યો ન હોત તો...
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More