નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન  (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન  (Saif Ali Khan) જલદી પોતાના બીજા બાળકનું સ્વાગત કરવાના છે. તેમનો પુત્ર તૈમૂર અલી ખાન  (Taimur Ali Khan) એક પોપ્યુલર સ્ટાર કિડ છે. હવે તેના ફેન્સ બીજા બાળકના આગમનની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં કરીના કપૂર ખાન  (Kareena Kapoor Khan)એ પોતાના આવનારા બાળકને લઈને એક મોટુ રાઝ ખોલી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના ફેમસ ટોક શો 'વોટ વૂમન વોન્ટ  (What Women Want)'ના લેટેસ્ટ શોમાં કરીના કપૂરે પોતાા શોમાં ગેસ્ટ નેહા ધૂપિયા  (Neha Dhupia) સાથે વાત કરી હતી. પરંતુ આ વખતે શોમાં વાતચીત નેહા અને કરીના વિશે ન થઈ. પરંતુ નેહા સાથે કરીના માત્ર તેના મધરહુડ પર ચર્ચા કરતી જોવા મળી હતી. ભલે આ ઈન્ટરવ્યૂ નેહાનું હતું પરંતુ આ વચ્ચે કરીનાના થનારા બાળકને લઈને મોટો ખુલાસો થયો છે. જુઓ VIDEO...


આ સુંદર અભિનેત્રી સાથે ડેબ્યૂ કરવાનો છે Aamir Khan નો પુત્ર Junaid khan!


વર્કફ્રંટની વાત કરીએ તો કરીના પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'નું શૂટિંગ પૂરુ કરી લીધું છે. આ ફિલ્મમાં એકવાર ફરી તે આમિર ખાન સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટો પ્રમાણે કરીના કપૂર માર્ચ 2021મા બાળકને જન્મ આપશે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube