કાર્તિક આર્યન સાથે જોવા મળી શ્રીલીલા, ડેટિંગની અફવાઓ વચ્ચે અભિનેતાના ઘરે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી

Kartik Aaryan Sreeleela Dating Rumours: કાર્તિક આર્યને રૂમર્ડ ગર્લફ્રેન્ડ શ્રીલીલા અને તેના પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી, ત્યારબાદ બન્ને વચ્ચે ડેટિંગની અફવાઓ વધી ગઈ છે. આ દરમિયાન કાર્તિક અને શ્રીલીલા વ્હાઈટ એથનિક ડ્રેસમાં સાથે સમય વિતાવતા જોવા મળ્યા.

કાર્તિક આર્યન સાથે જોવા મળી શ્રીલીલા, ડેટિંગની અફવાઓ વચ્ચે અભિનેતાના ઘરે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More