લાલો બની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ, રેકોર્ડ બ્રેક કમાણી કરીને રચ્યો ઈતિહાસ

Lalo Movie Revenue: લાલો.. ફિલ્મ જોવા માટે લોકો રીતસર પડાપડી કરી રહ્યા છે. લોકમુખે પણ હાલ લાલો ફિલ્મની ચર્ચા થઈ રહી છે. હવે આજ લાલો ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. લાલો ફિલ્મએ 5 વર્ષથી કમાણી કરતી ફિલ્મને માત્ર 5 અઠવાડિયામાં પાછળ પાડી દીધી છે. ત્યારે લાલો ફિલ્મએ કેટલી કરી છે કમાણી. ચાલો જાણીએ.

લાલો બની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ, રેકોર્ડ બ્રેક કમાણી કરીને રચ્યો ઈતિહાસ
Source: Bureau