Neha Bhasin Video: આ હોટ હસીનાએ તો ઉર્ફી જાવેદને પણ પાછળ છોડી, અત્યંત બોલ્ડ બ્લેક ડ્રેસમાં વીડિયો વાયરલ

Viral Video: હસીનાનો બ્લેક ડ્રેસમાં ક્યારેક લેફ્ટ તો ક્યારેક રાઈટ મટકતા પોતાની અદાઓ દેખાડી છે. ગ્લોસી મેકઅપ સાથે સિંગરે પોતાના વાળને એકબાજુથી પીન કરીને ખુલ્લા રાખ્યા છે. નેહાનો આ વીડિયો કોઈ હોટલ લોબીમાં શૂટ કરાયો છે. આ વીડિયોના વાયરલ થયા બાદ લોકો સિંગરને ઉર્ફી જાવેદ 2.0 બતાવી રહ્યા છે. 

Neha Bhasin Video: આ હોટ હસીનાએ તો ઉર્ફી જાવેદને પણ પાછળ છોડી, અત્યંત બોલ્ડ બ્લેક ડ્રેસમાં વીડિયો વાયરલ

Neha Bhasin Video Viral: બિગ બોસ ઓટીટી અને બિગ બોસ 15માં પોતાના અંદાજથી બધાને ઈમ્પ્રેસ કરનારી હસીના નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખુબ લાઈમલાઈટમાં રહે છે. નેહા ભસીન પોતાના ગીતો કરતા વધુ બોલ્ડ લૂક્સના કારણે ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નેહા ભસીન હંમેશા પોતાના સિઝલિંગ હોટ ફોટા અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ નેહાનો એક તાજેતરનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહાનો લૂક જોઈને નેટીઝન્સ તેને ઉર્ફી જાવેદ 2.0 બતાવી રહ્યા છે. 

નેહા ભસીનનો વીડિયો વાયરલ
બોલીવુડ સિંગર નેહા ભસીનનો હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહા ભસીન બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં કાતિલ અંદાજ દેખાડી રહી છે. પિન્સ પર ટિકેલા આ ડ્રેસમાં નેહા ભસીન કોન્ફિડન્સ સાથે પોઝ આપતી જોવા મળે છે. વીડિયો જોઈને ફેન્સ પણ મદહોશ થઈ રહ્યા છે. નેહાના ફેન્સને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. 

નેહાએ દેખાડી બોલ્ડ અદાઓ
નેહા ભસીને બ્લેક ડ્રેસમાં ક્યારેક લેફ્ટ તો ક્યારેક રાઈટ મટકતા પોતાની અદાઓ દેખાડી છે. ગ્લોસી મેકઅપ સાથે સિંગરે પોતાના વાળને એકબાજુથી પીન કરીને ખુલ્લા રાખ્યા છે. નેહાનો આ વીડિયો કોઈ હોટલ લોબીમાં શૂટ કરાયો છે. આ વીડિયોના વાયરલ થયા બાદ લોકો સિંગરને ઉર્ફી જાવેદ 2.0 બતાવી રહ્યા છે. જ્યારે કેટલાક નેટીઝન્સનું કહેવું છે કે નેહાએ તો ઉર્ફીને પણ પાછળ છોડી દીધી છે. નેહા ભસીન પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો છાશવારે સોશિયલ મીડિયા પર શેર કરીને છવાયેલી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news