પરેશ રાવલે જણાવ્યું 'હેરા ફેરી 3' છોડવાનું કારણ, કહ્યું- મને ખબર છે કે ઘણા લોકો આ સાંભળીને ચોંકી જશે...

Hera Pheri 3: 'હેરા ફેરી 3' વિવાદમાં બની રહી છે. એક તરફ, અક્ષય કુમારે પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે. બીજી તરફ, પરેશ રાવલે ફિલ્મ છોડવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે.
 

પરેશ રાવલે જણાવ્યું 'હેરા ફેરી 3' છોડવાનું કારણ, કહ્યું- મને ખબર છે કે ઘણા લોકો આ સાંભળીને ચોંકી જશે...

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.