Parineeti Chopra: બોલીવુડની વધુ એક અભિનેત્રીએ શેર કરી ગુડ ન્યુઝ, ક્યુટ ફોટો અને વીડિયો સાથે અનાઉંસ કરી પ્રેગ્નેંસી

Parineeti Chopra: બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા મમ્મી બનવાની છે. પરિણિતી અને રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર ક્યુટ વીડિયો શેર કરી ફેન્સને ગુડ ન્યુઝ વિશે જણાવ્યું છે. બોલીવુડની વધુ એક અભિનેત્રી ટુંક સમયમાં માતા બનશે.
 

Parineeti Chopra: બોલીવુડની વધુ એક અભિનેત્રીએ શેર કરી ગુડ ન્યુઝ, ક્યુટ ફોટો અને વીડિયો સાથે અનાઉંસ કરી પ્રેગ્નેંસી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More