Ragini MMS Returns : સની લિયોની સેક્સી અદાઓ સાથે છવાઈ સોશિયલ મીડિયામાં

સની લિયોનીએ(Sunny Leony) વીડિયો(Video) શેર કરતા લખ્યું છે કે, 'જરા ઓર વેટ કર લો જી, કલ આ રહી હું મૈં ટુ સે- હેલો જી, અબ 'રાગિની એમએમએસ રિટર્ન'(Ragini MMS Returns) હોગી ઔર ભી હસીન.'  

Updated By: Nov 28, 2019, 10:12 PM IST
Ragini MMS Returns : સની લિયોની સેક્સી અદાઓ સાથે છવાઈ સોશિયલ મીડિયામાં

નવી દિલ્હીઃ બોલિવૂડની(Bollywood) બેબી ડોલ સની લિયોની(Sunny Leony) ફરી એક વખત 'રાગિની એમએમએસ રિટર્ન સિઝન-2'માં(Ragini MMS Returns Season-2) જોવા મળવાની છે. સની લિયોની(Sunny Leony) આ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે અને સતત તેના વીડિયો શેર કરી રહી છે. સનીએ હવે આ ફિલ્મનું ગીત 'હેલો જી'(Hello Ji) વીડિયો શેર કર્યો છે. 

સની લિયોનીએ(Sunny Leony) વીડિયો(Video) શેર કરતા લખ્યું છે કે, 'જરા ઓર વેટ કર લો જી, કલ આ રહી હું મૈં ટુ સે- હેલો જી, અબ 'રાગિની એમએમએસ રિટર્ન'(Ragini MMS Returns) હોગી ઔર ભી હસીન.' આ અગાઉ પણ સની સાથે જોડાયેલો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, 'સો મચ નમક, સો મચ ધમક, લેકિન મજા તો તબ આએગ જબ ઈસ ચમકમેં થોડા-સા નમક હોગા. ચમક કા મજા ડબલ કરને કે લિએ મૈં આ રહી હું.'

Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર

Image result for sunny leone zee news

ઉલ્લેખનીય છે કે, ત્રણ બાળકોની માતા સની લિયોની સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ જ એક્ટિવ રહે છે. સની તાજેતરમાં જ દુબઈમાં રજાઓ ગાળવા ગઈ હતી ત્યારે ત્યાંના ફોટો શેર કરીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. તાજેતરમાં જ તે ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'ના ગીત 'બત્તિયાં બુઝા દો'માં જોવા મળી હતી. આ ઉપરાંત તે, ફિલ્મ 'વન નાઈટ સ્ટેન્ડ', 'જિસ્મ-2', 'કુછ કુછ લોચા હૈ' અને 'એક પહેલી લીલા'માં કામ કરી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....