The Girlfriend: રશ્મિકા મંદાનાની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડની ઓટીટી રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

The Girlfriend Film On Ott: રશ્મિકા મંદાનાની લેટેસ્ટ તેલુગૂ ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ક્યારથી કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકાશે જાણી લો તમે પણ.
 

The Girlfriend: રશ્મિકા મંદાનાની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડની ઓટીટી રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More