પ્રેગનન્સીમાં અંડરવોટર બિકીની શૂટ કરાવનારા બોલ્ડ સમીરાના ઘરે પુત્રીજન્મ

બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી અને અક્ષય વર્દેને ત્યાં આજે સવારે દીકરીનો જન્મ થયો છે. સમીરાની મમ્મીએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. સાથે જ સમીરાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને દીકરીના જન્મની ખુશી વ્યક્ત કરી છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ઝલક શેર કરતાં લખ્યું, “અમારી નાનકડી પરી આજે સવારે જન્મી. મારી બેબી ગર્લ! તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.” 

પ્રેગનન્સીમાં અંડરવોટર બિકીની શૂટ કરાવનારા બોલ્ડ સમીરાના ઘરે પુત્રીજન્મ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી અને અક્ષય વર્દેને ત્યાં આજે સવારે દીકરીનો જન્મ થયો છે. સમીરાની મમ્મીએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. સાથે જ સમીરાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને દીકરીના જન્મની ખુશી વ્યક્ત કરી છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ઝલક શેર કરતાં લખ્યું, “અમારી નાનકડી પરી આજે સવારે જન્મી. મારી બેબી ગર્લ! તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.” 

સમીરાએ 2014માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા. આ પછી 2015માં દીકરાને હંસ વર્દેને જન્મ આપ્યો હતો. સમીરા તેની બીજી પ્રેગનન્સી દરમિયાન ભારે ચર્ચામાં રહી છે.

A post shared by Sameera Reddy (@reddysameera) on

હાલમાં સમીરાએ નવમા મહિનામાં  ચાલી રહ્યો છે. સમીરા બીજી વાર મા બનવા જઈ રહી છે. તેણે તાજેતરમાં જ અંડર વોટર શૂટ કરાવીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. તેણે એક વાર ફરી હિંમતવાળું કામ કર્યું છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળી છે. વીડિયોમાં તેનો નો મેકઅપ લૂક છે. અને બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, આ વાસ્તવમાં હું છું. લગભગ બેબી બર્થ માટે તૈયાર છું.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I wanted to celebrate the beauty of the the bump in my 9 th month . At a time when we feel the most vulnerable, tired , scared, excited and at our biggest and most beautiful!🌟 I look forward to sharing it with you guys and I know the positivity will resonate because we all are at different phases of our lives with unique sizes and we need to love and accept ourselves at every level #imperfectlyperfect . @luminousdeep you have been outstanding and you are super talented ! Thnk you ❤️🤗 #bts 📷 @thelensofsk @jwmarriottjuhu . . #positivebodyimage #socialforgood #loveyourself #nofilter #nophotoshop #natural #water #keepingitreal #acceptance #body #woman #underwater #picoftheday #underwaterphotography #maternityshoot #pool #maternityphotography #bump #bumpstyle #pregnantbump #positivevibes #pregnancy #pregnant #pregnancyphotography #preggo #bikini

A post shared by Sameera Reddy (@reddysameera) on

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સમીરાને ગઈકાલે રાત્રે મુંબઈના ખારમાં આવેલી બીમ્સ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે સવારે સમીરાએ બાળકીને જન્મ આપ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news