Sara Ali Khan એ પહેર્યો બેકલેસ બ્લાઉઝ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

સારા અલી ખાને (Sara Ali Khan) મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સુંદર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ લહેંગાની તસવીર ખુબજ વાયરલ થઈ હી છે. લોકો તેની આ તસવીર જોઇ ઘણા કન્ફ્યૂઝ થઈ ગયા છે

Sara Ali Khan એ પહેર્યો બેકલેસ બ્લાઉઝ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

નવી દિલ્હી: સારા અલી ખાને (Sara Ali Khan) મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સુંદર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ લહેંગાની તસવીર ખુબજ વાયરલ થઈ હી છે. લોકો તેની આ તસવીર જોઇ ઘણા કન્ફ્યૂઝ થઈ ગયા છે. ફોટોમાં સારા લહેંગા-ચોળીમાં જોવા મળી રહી છે. આ તસવીરો પર ઘણી કોમેન્ટ આવી રહી છે અને લોકો અનેક પ્રકારના સવાલ કરી રહ્યા છે. કેટલાક લોકો આ આઉટફિટની મજાક ઉડાવી રહ્યા છે. તો કેટલાક લોકો સારાને ખુબ જ ટ્રોલ પણ કરી રહ્યા છે.

સારા થઈ રહી છે ટ્રોલ
આઇસી મિન્ટ શેડના લહેંગા સાથે સારા અલી ખાને (Sara Ali Khan) બેકલેસ બ્લાઉઝ પહેર્યો છે અને પીઠ દેખાળતા પોઝ આપી રહી છે. કેટલાક લોકોએ મજાક ઉડાવતા લખ્યું કે બ્લાઉસ કેવી રીતે ટકી રહ્યો છે. ત્યારે એકએ લખ્યું કે, બ્લાઉસ અત્યારે પડ્યો કે ત્યારે. ત્યારે કોઇ તો સારાને પૂછી રહ્યું છે કે, કેવી રીતે સંભાળી રહી છે? ત્યારે કેટલાક ફેન્સે સારાના આ લુકની પ્રશંસા કરી છે. સાથે તેના કોન્ફિડેન્સની પણ પ્રશંસા કરી છે.

sara ali khan

આવો છે બ્લાઉઝ
જે તસવીર સામે આવી છે. તેમાં કોઈ વાત સ્પષ્ટ થઈ રહી નથી. હવે અમે તમને સ્પષ્ટ રીતે જણાવી દઇએ કે, સારાનો (Sara Ali Khan) બ્લાઉટ કેવી રીતે ટકી રહ્યો છે. તેના બ્લાઉઝના બેક પર એક ટ્રાન્સી નેટ લાગેલી છે. જેના કારણે બ્લાઉટ ટકી રહ્યો છે. અને તે બેકલેસ ફિલ આપી રહ્યો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news