ગુજરાતી અભિનેત્રીને મળ્યો IIFA એવોર્ડ, પહેલીવાર એકસાથે બે ગુજરાતીઓને મળ્યું સન્માન

Gujarati Actress Janki Bodiwala Won IIFA : આઈફા એવોર્ડ સમારોહમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો, તો અને સ્નેહા દેસાઈને બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો 

ગુજરાતી અભિનેત્રીને મળ્યો IIFA એવોર્ડ, પહેલીવાર એકસાથે બે ગુજરાતીઓને મળ્યું સન્માન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.