Kyunki Saas Bhi Kabhi Bahu Thi... ફરીથી આવી રહ્યો છે ફેવરિટ શો, એક્તા કપૂરે કરી જાહેરાત

Smriti Irani As Tulsi Came Back: સ્મૃતિ ઈરાની હવે ફરીથી ટીવીના પડદે એન્ટ્રી કરી રહી છે.. એકતા કપૂરે સંકેત આપ્યા છે કે તે વાપસી કરી શકે છે... એકતા કપૂરે આખરે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2' સાથે સ્મૃતિ ઈરાનીના ટેલિવિઝન કમબેકની પુષ્ટિ કરી છે

Kyunki Saas Bhi Kabhi Bahu Thi... ફરીથી આવી રહ્યો છે ફેવરિટ શો, એક્તા કપૂરે કરી જાહેરાત
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More