કરવી છે સની લિયોની સાથે VIDEO ચેટ? આ રહ્યો ચાન્સ

સની લિયોની કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ ગૂગલ ઇન્ડિયાના સર્ચ લિસ્ટમાં ટોચ પર છે

કરવી છે સની લિયોની સાથે VIDEO ચેટ? આ રહ્યો ચાન્સ

નવી દિલ્હી : સની લિયોની છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ ગૂગલમાં સર્ચ થતી ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં ટોચ પર છે. એ વાત તો સ્પષ્ટ છે કે સની લિયોનીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

હાલમાં સની લિયોનીએ એક ખાસ ચેલેન્જ આપી છે. સોશિયલ મીડિયામાં #SunnyLeoneChallenge હેશટેગ બહુ લાંબા સમય સુધી નંબર 1ની પોઝિશન પર રહ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે લોકો સનીની વાત માનીને પોતાનો પ્રેમની વહેંચણી કરતો વીડિયો બનાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news