રસ્તા પર લાચાર ઉભા હતા આ સુપરસ્ટાર, છતાં અમિતાભ બચ્ચને ન આપી લિફ્ટ, બાદમાં જણાવ્યું કારણ

amitabh bachchan on bharat bhushan : આ અભિનેતા 50 ના દાયકાના ટોચના સ્ટાર હતા, જેમની પાસે મુંબઈમાં ઘણા બંગલા, કાર અને પુષ્કળ સંપત્તિ હતી. પરંતુ પાછળથી અમિતાભ બચ્ચને તેમને  બસ સ્ટોપ પર લાચાર અને નિરાધાર હાલતમાં જોયા હતા છતાં લિફ્ટ ન આપી શક્યા... જાણો શા માટે

રસ્તા પર લાચાર ઉભા હતા આ સુપરસ્ટાર, છતાં અમિતાભ બચ્ચને ન આપી લિફ્ટ, બાદમાં જણાવ્યું કારણ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.