VIDEO : શાહરૂખ ખાન અને રણબીર કપૂરે કર્યો એવો પોલ ડાન્સ, હસી-હસીને બેવડ વળી ગયા સ્ટાર્સ

શાહરૂખ ખાન અને રણબીર કપૂરે પોલ ડાન્સમાં એટલી જોરદાર ધમાલ-મસ્તી કરી છે કે તેમને જોઈને બોલિવૂડના સુપરસ્ટાર હસી-હસીને બેવડ વળી ગયા હતા. પીઢ અભિનેત્રી રેખા, ગીતકાર જાવેદ અખતરથી માંડીને પ્રિયંકા ચોપડા સીધીના બધા જ લોકો તેમનો ડાન્સ જોઈને ખડખડાટ હસી રહ્યા છે. 
 

VIDEO : શાહરૂખ ખાન અને રણબીર કપૂરે કર્યો એવો પોલ ડાન્સ, હસી-હસીને બેવડ વળી ગયા સ્ટાર્સ

નવી દિલ્હીઃ બોલિવૂડના કિંગ કહેવાતો શાહરૂખ ખાન(Shahrukh Khan) તેના મજાકિયા સ્વાભાવના કારણે ખુબ જ લોકપ્રિય છે. જોકે, રણબીર કપૂર(Ranbir Kapoor) સાથેનો તેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન અને રણબીર કપૂર છોકરીઓનો ડ્રેસ પહેરીને પોલ ડાન્સ(Poll Dance) કરી રહ્યા છે. 

શાહરૂખ ખાન અને રણબીર કપૂરે પોલ ડાન્સમાં એટલી જોરદાર ધમાલ-મસ્તી કરી છે કે તેમને જોઈને બોલિવૂડના સુપરસ્ટાર હસી-હસીને બેવડ વળી ગયા હતા. પીઢ અભિનેત્રી રેખા, ગીતકાર જાવેદ અખતરથી માંડીને પ્રિયંકા ચોપડા સુધીના બધા જ લોકો તેમનો ડાન્સ જોઈને ખડખડાટ હસી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Follow For More :- @indiastalents 💫♥ Admin - @mayankyadavvv 🔥👇 Admin - @mayankyadavvv Follow Now 🙏 @indiastalents Follow @indiastalents For Amazing Post Scroll Down And Enjoy --------📍-----------------------------📍 Wanna Get Fame 🔥 Dm Me Now For Featuring 🎥 . DM us your video or video links for approval. --------------------------------- 🙏🙏🔥🔥👇👇 Page Managed by @mayankyadavvv Follow @indiastalents for more 🎤 #Indiastalents #Music #Guitarist #indiassinger #TheVoiceIndia2019 #likeforlike #mayankyadavvv #risingstar #artist #danceplus #igdaily #dilhaihindustani #cokestudio #studio #saregamapalilchamps #followforfollow #mtvunpluggeds8 #dancedeewane #superdancer #danceismylife #danceshow #tiktok #indiatiktok #vigovideo #acting #dancing #singing -------------------------------------------- TURN 🔛 POST NOTIFICATION 🔔✨ ---- No copyright infringement intended - DM for Credit / Removal 📩 . s ʜ ᴀ ʀ ᴇ ♻ "💫♥"

A post shared by IndiasTalents 🇮🇳 (@indiastalents) on

વીડિયોમાં શાહરૂખ અને રણબીરે છોકરીઓનો ડ્રેસ પહેર્યો છે, જેમાં બંનેએ ઉપર બ્લાઉઝ અને નીચે ધોતી પહેરી છે. આ બંનેએ કેટરિના કૈફના ગીત 'ટચ મી' (Touch Me... touch me) પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. 

આપને જણાવી દઈએ કે આ વીડિયો જુનો છે. ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award) સમારોહ દરમિયાન શાહરૂખ અને રણબીર કપૂરે મસ્તી કરી હતી. દર્શકોમાં બેસેલી રેખા, પ્રિયંકા ચોપડા, રવીના ટંડન અને કરિના કપૂર પણ પેટ પકડીને હસી રહી હતી. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news