The Bengal Files: તમને ડરાવી દેશે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઈલ્સ, દર્શકોએ કહ્યું રુંવાડા ઊભા કરી દે છે આ ફિલ્મ

The Bengal Files Film Review : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઈલ્સ ઘણા સમયથી ચર્ચા અને વિવાદોમાં હતી. વિવાદોના અંતે આજે આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ ચુકી છે અને તેના પર પબ્લીકનું શું રિએકશન છે તે પણ સામે આવ્યું છે. તો ચાલો તમને જણાવીએ આ ફિલ્મ વિશે લોકોનું શું માનવું છે. 
 

The Bengal Files: તમને ડરાવી દેશે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઈલ્સ, દર્શકોએ કહ્યું રુંવાડા ઊભા કરી દે છે આ ફિલ્મ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More