બ્રાનો નીચેનો ભાગ દેખાડીને ઉર્ફી જાવેદે ફેશનના નામે પહેર્યા એવા કપડાં કે Video જોઈને આંખો થઈ જશે પહોળી!

ડેનિમ જાવેદ (Urfi Javed) સોશલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને મોટા ભાગે પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. TV એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમણા જ એરપોર્ટ પર અજીબ પ્રકારના આઉટફિટમાં જોવા મળી. તેમને સુપરફુલ ડેનિમ જેકેટ  પહેરેલું હતું જેની નીચે તેમને માત્ર બ્રા પહેરેલી હતી. ઉર્ફી (Urfi Javed) ના જેકેટમાં  તેની બેબી પિંક બ્રા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજ કારણથી જ તેને  સોશલ મીડિયામાં પર ટ્રોલ કરવામાં આવી.  

Updated By: Sep 15, 2021, 03:54 PM IST
બ્રાનો નીચેનો ભાગ દેખાડીને ઉર્ફી જાવેદે ફેશનના નામે પહેર્યા એવા કપડાં કે Video જોઈને આંખો થઈ જશે પહોળી!

નવી દિલ્હીઃ ડેનિમ જાવેદ (Urfi Javed) સોશલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને મોટા ભાગે પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. TV એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમણા જ એરપોર્ટ પર અજીબ પ્રકારના આઉટફિટમાં જોવા મળી. તેમને સુપરફુલ ડેનિમ જેકેટ  પહેરેલું હતું જેની નીચે તેમને માત્ર બ્રા પહેરેલી હતી. ઉર્ફી (Urfi Javed) ના જેકેટમાં  તેની બેબી પિંક બ્રા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજ કારણથી જ તેને  સોશલ મીડિયામાં પર ટ્રોલ કરવામાં આવી.

જેકેટ પહેરવાથી થઈ ટ્રોલ:
એરપોર્ટની બહારનો તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાપારાઝી વિરલ ભયાનીએ પણ આ વીડિયોને પોતાના ઈસ્ટાગ્રામ પર શેર કર્યો છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, 'LOL' તેની જેકેટ માટે કપડું ઓછું પડ્યું. 'આવી જ રીતે એક અન્ય યૂઝરે લખ્યું, બાકીનો શર્ટ ઉંદેડા અને કુતરા ખાઈ ગયા? 

 

લોકોએ કોમેન્ટ બોક્સમાં ઉડાવી મજાક:
એક યુઝરે લખ્યું, 'નવા કપડાં મેળવો. કપડાં ટૂંકા થઈ ગયા છે અન્ડરગાર્મેન્ટ પણ દેખાય છે. એ જ રીતે ઉર્ફીને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, 'આ કેવા પ્રકારની ફેશન છે?' અન્ય એક યુઝરે લખ્યું, 'આ લોકો કંઈપણ પહેરે છે.' તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ (Urfi Javed) ટીવીની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે અને ઘણા પ્રખ્યાત શો કરી ચૂકી છે.

ઉર્ફી આ શોમાં જોવા મળી હતી:
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપન્નાહ, જીજીમાં અને દયાન જેવા ટીવી શોમાં જોવા મળી. આ સિવાય, ઉર્ફી જાવેદ પણ બિગ બોસ (Bigg Boss) ઓટીટી (OTT) નો ભાગ બની હતી પરંતુ 8માં દિવસમાં  બહાર થઈ ગઈ હતી.

દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો થયો વાયરલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube