PARTY | LEADING | WON | Total |
---|---|---|---|
![]() | 0 | 156 | 156 |
![]() | 0 | 17 | 17 |
![]() | 0 | 5 | 5 |
0 | 4 | 4 |
Constituencies

JADEJA PRADHYUMANSINH MAHIPATSINH
Abdasa

CHAITANYA MAKARANDBHAI DESAI
Akota

DR HASMUKH PATEL
Amraiwadi

KAUSHIK KANTIBHAI VEKARIYA
Amreli

YOGESH R PATEL BAPJI
Anand

CHHANGA TRIKAM BIJAL
Anjar

AMIT CHAVDA
Anklav

ISHWARSINH THAKORBHAI PATEL
Ankleshwar

DARSHNA M VAGHELA
Asarwa

MANSINH KOHYABHAI CHAUHAN
Balasinor

DINESHSINH RAJENDRASINH KUSHWAHA
Bapunagar

ISHVARBHAI ALIAS ANILBHAI RAMANBHAI PARMAR
Bardoli

DHAVALSINH NARENDRASINH ZALA
Bayad

THAKOR SUKHAJI SOMAJI
Becharaji

RAMESHBHAI NARANDAS MISTRY
Bharuch

SEJALBEN RAJIVKUMAR PANDYA
Bhavnagar East

PARSHOTTAMBHAI O SOLANKI
Bhavnagar Rural

JITENDRABHAI SAVAJIBHAI VAGHANI
Bhavnagar West

PCBARANDA
Bhiloda

KESHUBHAI SHIVDAS PATEL
Bhuj

SOLANKI RAMANBHAI BHIKHABHAI
Borsad

MAKWANA UMESHBHAI NARANBHAI
Botad

THAKOR DINESHBHAI ATAJI
Chanasma

RAJENDRASINH MOHANSINH RATHVA
Chhota Udaipur

SANDIP DESAI
Choryasi

CHAUHAN SHAMAJIBHAI BHIMAJIBHAI
Chotila

SHAILESHBHAI KANAIYALAL MEHTA SHAILESH SOTTA
Dabhoi

CHAUHAN BALRAJSINH KALYANSINH
Dahegam

KANAIYALAL BACHUBHA KISHORI
Dahod

VIJAYBHAI RAMESHBHAI PATEL
Dangs

SHAILESH MANUBHAI PARMAR
Danilimda

KANTIBHAI KALABHAI KHARADI
Danta

KAUSHIKBHAI SUKHLAL JAIN KAUSHIK JAIN
Dariapur

PKPARMAR
Dasada

BABUBHAI JAMNADAS PATEL
Daskroi

CHAITARBHAI DAMJIBHAI VASAVA
Dediapada

PRAVINKUMAR GORDHANJI MALI
Deesa

KESHAJI SHIVAJI CHAUHAN
Deodar

KHABAD BACHUBHAI MAGANBHAI
Devgadhbaria

KALUBHAI RUPABHAI DABHI
Dhandhuka

MAVJIBHAI MAGANBHAI DESAI
Dhanera

ARVIND CHHOTUBHAI PATEL
Dharampur

KAKADIYA JAYSUKHBHAI VALLABHBHAI KAKADIYA JV
Dhari

KIRITSINH SARDARSANG DABHI
Dholka

DR MAHENDRABHAI PADALIA
Dhoraji

PRAKASHBHAI PARSOTAMBHAI VARMORA
Dhrangadhra

PABUBHA VIRAMBHA MANEK
Dwarka

AMIT SHAH
Ellisbridge

KATARA RAMESHBHAI BHURABHAI
Fatepura

MAHANT SHAMBHUNATH TUNDIYA
Gadhada

NARESHBHAI MAGANBHAI PATEL
Gandevi

MALTI KISHOR MAHESHWARI
Gandhidham

RITABEN KETANKUMAR PATEL
Gandhinagar North

ALPESH KHODAJI THAKOR
Gandhinagar South

MAHENDRABHAI BHABHOR
Garbada

SUDHIRBHAI VAGHANI SUDHIR VAGHANI
Gariadhar

PATEL BHUPENDRABHAI RAJNIKANT
Ghatlodia

CKRAULJI
Godhra

GEETABA JAYRAJSINH JADEJA
Gondal

JAYDRATHSINHJI PARMAR
Halol

VINENDRASINH DILIPSINH ZALA
Himatnagar

RAMANLAL ISHWARLAL VORA
Idar

RCPATEL
Jalalpore

IMRAN KHEDAWALA
Jamalpur Khadia

DEVKISHORDASJI BHAKTISVARUPDASJI SWAMI
Jambusar

AHIR HEMANTBHAI HARDASBHAI
Jamjodhpur

RIVASINH HARDEVSINH SOLANKI RIVABA RAVINDRASINH JADEJA
Jamnagar North

PATEL RAGHAVJIBHAI HANSRAJBHAI
Jamnagar Rural

AKBARI DIVYESHBHAI RANCHHODBHAI
Jamnagar South

KUNVARJIBHAI MOHANBHAI BAVALIYA
Jasdan

RATHWA JAYANTIBHAI SAVJIBHAI
Jetpur

JAYESHBHAI VITTHALBHAI RADADIYA
Jetpur

RITESHKUMAR RAMANBHAI VASAVA
Jhagadia

MAHESHBHAI SOMJIBHAI BHURIYA
Jhalod

SANJAY SUKHABHAI KORADIA
Junagadh

KARSANBHAI PUNJABHAI SOLANKI
Kadi

CHAVDA MEGHJIBHAI AMARABHAI
Kalavad

FATESINH VAKHATSINH CHAUHAN
Kalol

THAKOR LAXMANJI PUNJAJI BAKAJI
Kalol

PRAFUL PANSHERIYA
Kamrej

AMRUTJI MOTIJI THAKOR
Kankrej

ZALA RAJESHKUMAR MAGANBHAI
Kapadvanj

JITUBHAI HARJIBHAI CHAUDHARI
Kaprada

PRAVINBHAI MANJIBHAI GHOGHARI
Karanj

AKSHAYKUMAR ISHVARBHAI PATEL
Karjan

VINODBHAI AMARSHIBHAI MORADIYA
Katargam

DEVABHAI PUNJABHAI MALAM
Keshod

AYAR MULUBHAI HARDASBHAI BERA
Khambhalia

CHIRAGKUMAR ARVINDBHAI PATEL
Khambhat

DRTUSHAR AMARSINH CHAUDHARY
Khedbrahma

SARDARBHAI SHAMALBHAI CHAUDHARY
Kheralu

PRADYUMAN GANUBHAI VAJA
Kodinar

KANDHALBHAI SARMANBHAI JADEJA
Kutiyana

JANAKBHAI TALAVIYA
Lathi

SANGITABEN RAJENDRA PATIL
Limbayat

KIRITSINH JITUBHA RANA
Limbdi

BHABHOR SHAILESHBHAI SUMANBHAI
Limkheda

GULABSINH SOMSINH CHAUHAN
Lunawada

PATEL MUKESHKUMAR D
Mahesana

SANJAYSINH VIJAYSINH MAHIDA
Mahudha

GOHIL SHIVABHAI JERAMBHAI
Mahuva

MOHANBHAI DHANJIBHAI DHODIYA
Mahuva

HARSH RAMESH SANGHVI
Majura

ARVINDBHAI JINABHAI LADANI
Manavadar

ANIRUDDHA BHAILAL DAVE
Mandvi

KUNVARJIBHAI NARSINHBHAI HALPATI
Mandvi

KARGATIYA BHAGVANJIBHAI LAKHABHAI
Mangrol

GANPATSINH VESTABHAI VASAVA
Mangrol

AMUL BHATT
Maninagar

YOGESHBHAI NARANDAS PATEL
Manjalpur

JAYANTIBHAI SOMABHAI PATEL JS PATEL
Mansa

KALPESHBHAI ASHABHAI PARMAR
Matar

ARJUNSINH UDESINH CHAUHAN
Mehmedabad

BHIKHUSINHJI CHATURSINHJI PARMAR
Modasa

AMRUTIYA KANTILAL SHIVLAL
Morbi

SUTHAR NIMISHABEN MANHARSINH
Morva Hadaf

DESAI PANKAJBHAI VINUBHAI GOTIYO
Nadiad

DR DARSHNA CHANDUBHAI DESHMUKHVASAVA
Nandod

JITENDRAKUMAR RAMANLAL PATEL JITU BHAGAT
Naranpura

KUKRANI PAYAL MANOJKUMAR
Naroda

DESAI RAKESH GUNVANTBHAI
Navsari

JAGDISH VISHWAKARMA
Nikol

DRJAYRAMBHAI CHEMABHAI GAMIT
Nizar

MUKESHBHAI ZINABHAI PATEL
Olpad

CHAITANYASINH PRATAPSINH ZALA
Padra

ANIKET GIRISHBHAI THAKER
Palanpur

BHIKHABHAI RAVAJIBHAI BARAIYA
Palitana

KANUBHAI MOHANLAL DESAI
Pardi

KIRITKUMAR CHIMANLAL PATEL
Patan

KAMLESHBHAI RAMESHBHAI PATEL MASTER
Petlad

ARJUNBHAI DEVABHAI MODHWADIA
Porbandar

GAJENDRASINH UDESINH PARMAR
Prantij

LAVINGJI MULJIJI SOLANKI
Radhanpur

UDAY KANGAD
Rajkot East

BHANUBEN MANOHARBHAI BABARIYA
Rajkot Rural

RAMESHBHAI VIRJIBHAI TILALA
Rajkot South

DR DARSHITA SHAH
Rajkot West

HIRABHAI ODHAVJIBHAI SOLANKI
Rajula

BALKRUSHNA KHANDERAO SHUKLA BALU SHUKLA
Raopura

VIRENDRASINH BAHADURSINH JADEJA
Rapar

PATEL HARSHADBHAI RANCHHODBHAI HARSHAD PATEL
Sabarmati

KANUBHAI KARAMSHIBHAI PATEL
Sanand

ABHESINH MOTIBHAI TADVI
Sankheda

DR KUBERBHAI MANSUKHBHAI DINDOR
Santrampur

KASWALA MAHESH
Savarkundla

INAMDAR KETANBHAI MAHENDRABHAI
Savli

KEYUR NARAYANDAS ROKADIA
Sayajigunj

AHIRBHARVAD JETHABHAI GHELABHAI
Shehra

BALVANTSINH CHANDANSINH RAJPUT
Sidhpur

PATEL VIPULKUMAR VINUBHAI
Sojitra

CHUDASAMA VIMALBHAI KANABHAI
Somnath

ARVIND SHANTILAL RANA
Surat East

KANTIBHAI HIMMATBHAI BALAR
Surat North

PURNESH MODI
Surat West

GAUTAMBHAI GOPABHAI CHAUHAN
Talaja

BHAGABHAI DHANABHAI BARAD
Talala

DURLABHJIBHAI HARAKHJIBHAI DETHARIYA
Tankara

KANCHANBEN VINUBHAI RADADIYA
Thakkarbapa Nagar

SHANKARBHAI LAGDHIRBHAI CHAUDHARY
Tharad

YOGENDRASINH PARMAR BAKABHAI
Thasra

MANUBHAI M PATEL FOGWA
Udhna

PATKAR RAMANLAL NANUBHAI
Umbergaon

GOVINDBHAI RAIJIBHAI PARMAR
Umreth

KALUBHAI CHANABHAI RATHOD
Una

PATEL KIRITKUMAR KESHAVLAL K K PATEL
Unjha

JIGNESH MEVANI
Vadgam

MANISHA VAKIL
Vadodara City

DHARMENDRASINH RANUBHA VAGHELA BAPU
Vaghodia

ARUNSINH AJITSINH RANA
Vagra

BHARATBHAI KIKUBHAI PATEL
Valsad

ANANTKUMAR HASMUKHBHAI PATEL
Vansda

KISHORBHAI KANANI KUMAR
VarachhaRoad

BABUSINH SARABHAI JADAV
Vatva

THAKOR GENIBEN NAGAJI
Vav

AMIT THAKER
Vejalpur

DR C J CHAVDA
Vijapur

PATEL HARDIK BHARATBHAI
Viramgam

BHUPENDRABHAI GANDUBHAI BHAYANI
Visavadar

RUSHIKESH GANESHBHAI PATEL
Visnagar

KOKANI MOHANBHAI DHEDABHAI
Vyara

JAGDISHBHAI PRABHUBHAI MAKWANA
Wadhwan

JITENDRA KANTILAL SOMANI
Wankaner
17:37
જેતપુરમાં રાદડિયા પરિવારનો દબદબો યથાવત
જેતપુર વિધાનસભા બેઠક પર જયેશ રાદડિયા ચૂંટાઇને ફરી ધારાસભ્ય બન્યા
76926 મતથી ભાજપના જયેશ રાદડિયાની જીત
કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીને મળ્યા
જયેશ રાદડિયાને મળ્યા 106471 મત
રોહિત ભુવા ને મળ્યા 29545 મત (આપ)
રાજુભાઈ સરવૈયાને મળ્યા 20788 મત (એસપી)
દિપક વેકરિયને મળ્યા 12244 મત (કોંગ્રેસ)
નોટાને મળ્યા 2287 મત
17:36
રાજકોટ દક્ષિણ બેઠક પર લીડનો નવો રેકોર્ડ રમેશ ટીલાળાના નામે થયો સ્થાપિત
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર રમેશ ટીલાળા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા
78864 મતથી ભાજપના રમેશ ટીલાળાની જીત
રમેશ ટીલાળાને મળ્યા 101734 મત
હિતેશ વોરાને મળ્યા 22507 મત
શિવલાલ બારસીયાને મળ્યા 22870 મત
નોટાને મળ્યા 2353 મત
17:37
ધોરાજીમાં પરિવર્તન સાથે ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયાની એન્ટ્રી
ધોરાજી વિધાનસભા બેઠક પર ડો. મહેન્દ્ર પાડલીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા
11878 મતથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલીયાની જીત
આમ આદમી પાર્ટીએ ધોરાજીમાં કોંગ્રેસને પહોચાડ્યું મોટું નુકશાન
ડો. મહેન્દ્ર પાડલીયાને મળ્યા 65605 મત
લલિત વસોયાને મળ્યા 53727 મત
વિપુલ સખીયાને મળ્યા 29429 મત
નોટાને મળ્યા 1612 મત
16:34
રાજકોટની જેતપુરમાં ભાજપનો ભગવો લહેરાયો
ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ વિજય સરઘસ કાઢ્યું, જેતપુર જામકંડોરણા ના મતદારોનો આભાર માન્યો. અપેક્ષા કરતા પણ સારૂ પરિણામ મતદારોએ આપ્યું. 76848 હજારની લીડ જેતપુર જામકંડોરણા માં ઇતિહાસ બન્યો. વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યું છું,સુખ દુઃખ માં ભાગીદાર બન્યો છું,પરિવારનો સબંધ નિભાવ્યો છે. આવનારા દિવસોમાં વિસ્તારમાં તાકાતથી કામ કરીશ.
16:37
જસદણમાં કુંવરજી બાવળિયા, ગોંડલમાં ગીતાબા જાડેજા
જસદણ વિધાનસભા બેઠક પર ફરી કુંવરજી બાવળીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા. 16172 મતથી ભાજપના કુંવરજી બાવળીયાની જીત. કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળ્યા. જસદણમાં આમ આદમી પાર્ટીએ પહોચાડ્યું કોંગ્રેસને નુકશાન. કુંવરજી બાવળીયાને મળ્યા 63808 મત. ભોળાભાઇ ગોહિલને મળ્યા 45795 મત. તેજસ ગાજીપરાને મળ્યા 47636 મત. નોટાને મળ્યા 2073 મત. ગોંડલ વિધાનસભા બેઠક પર ફરી ગીતાબા જાડેજા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા. 43313 મતથી ભાજપના ગીતાબા જડેજાની જીત. ગીતાબા જાડેજાને મળ્યા 86062 મત. યતિશ દેસાઇને મળ્યા 42749 મત. નિમીષાબેન ખુંટને મળ્યા 13075 મત. નોટાને મળ્યા 2164 મત
16:09
કચ્છની 6 બેઠકો પર ભાજપની જીત
કચ્છની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાએ જીત મેળવી છે.
15:09
ગીર સોમનાથમાં ભાજપે સર્જ્યો અપસેટ
ગીર સોમનાથ જિલ્લામાં અપસેટ સર્જી ભાજપે 4 માંથી 3 બેઠક જીતી. તાલાલા, ઉના અને કોડીનાર બેઠક પર ભાજપ નો વિજય. સોમનાથ બેઠક પર કોંગ્રેસ ના વિમલ ચુડાસમા નો રોમાંચક રસ્સાક્કસી બાદ 984 મતે વિજય. ગત ચૂંટણીમાં કોંગ્રેસે કબજે કરેલ ગીર સોમનાથ જિલ્લો ભાજપે ફરીથી હાસિલ કર્યો
14:53
બોટાદમાં આપ ઉમેદવાર આગળ
બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા 1956 મતથી આગળ છે. હવે બેલેટ પેપેરની મત ગણતરી શરૂ થઈ છે. ધોરાજીમાં ભાજપના ઉમેદવારની 11721 મતથી જીત થઈ છે. મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત. કાંતિલાલ અમૃતિયા 62000 કરતાં વધુ મતની લીડ સાથે બન્યા વિજેતા.
14:22
અબડાસામાં અંતિમ રાઉન્ડમાં ભાજપ આગળ
અબડાસામાં અંતિમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર કરતા આગળ નીકળ્યા છે. અમરેલીમાં સાવરકુંડલા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ કસવાલા 1968 મતથી આગળ છે.
14:11
સુરેન્દ્રનગરની 5 બેઠકો ભાજપે જીતી
સુરેન્દ્રનગર જિલ્લા ની 5 બેઠકો પર ભાજપ નો ભગવો લેહરાયો. જિલ્લા ની તમામ 5 બેઠકો પર ભાજપ ની ભવ્ય જીત. લીંબડી વઢવાણ ધાગધ્રા ચોટીલા પાટડી બેઠક પર કમળ ખીલ્યું. ભાજપ ના આગેવાનો અને કાર્યકરો નો ઉત્સાહ સાતમા આસમાને. વીજય સરઘસ સાથે મતદાતાઓ ના આભાર વ્યક્ત કરવા માં આવ્યો.
13:52
મોરબીમાં ભાજપ
મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત. કાંતિલાલ અમૃતિયા 62000 કરતાં વધુ મતની લીડ સાથે બન્યા વિજેતા. કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પચેલ છઠ્ઠી વખત ભાજપના ઉમેદવાર કાંતિભાઈ સામે હાર્યા. અત્રે જણાવવાનું કે મોરબીમાં તાજેતરમાં જે દુર્ઘટના ઘટી તેના કારણે તમામની નજર મોરબીની બેઠકો પર હતી.
13:46
જામનગર ઉત્તર બેઠકથી રીવાબા જાડેજા જીત્યા
જામનગર ઉત્તર બેઠકથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા જીત્યા છે. ભુજના ભાજપ ઉમેદવાર કેશુભાઈ પટેલ પણ 60 હજાર મત થી જીત્યા. અમેરેલીમાં ભાજપના જે વી કાકડીયા 19મા રાઉન્ડમાં આગળ છે. રીવાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. બોટાદમાં ગઢડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયાનો વિજય થયો છે. જ્યારે અંજારમાં પણ ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાની જીત થઈ છે.
13:17
જેતપુર સીટના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો 76848 મત ની લીડ થી ભવ્ય વિજય,... કચ્છની અંજાર બેઠક ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાની જીત... ભાવનગર પૂર્વમાં ભાજપના સેજલબેન પંડ્યાને 63 હજાર મતની ઐતિહાસિક લીડથી જીત મળી... ભાવનગર પશ્ચિમ બેઠક પર જીતુ વાઘાણી 42 હજાર મતથી આગળ... કચ્છમાં રાપર બેઠક રી-કાઉન્ટિંગ કરવામાં આવશે... કોંગ્રેસ ઉમેદવારએ રી-કાઉન્ટિંગની માંગ કરી... ફરીવાર ગણતરી કરવામાં આવશે
12:27
અમરેલી વિધાનસભા બેઠક પર કૌશિક વેકરીયા પ્રચંડ જીત તરફ આગળ. 18 રાઉન્ડના અંતે ૩૮,૨૩૧ મતોથી આગળ. તેઓએ પરેશ ધાનાણીનો ૨૯,૮૯૪ વોટનો રેકોર્ડ તોડ્યો. અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતોની લીડથી વિજય મેળવે તેવા સંકેતો... હવે માત્ર ૪ રાઉન્ડની ગણતરી બાકી... અમરેલી ભાજપ દ્વારા વિજયોત્સવ ની તૈયારી...
રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ હાર સ્વીકારી...ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને અભિનંદન પાઠવ્યા.. ઈન્દ્રનીલ રાજ્યગુરુએઆમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ સાબિત થઈ. મેં આમ આદમી પાર્ટીમાં જઈને જોયું છે. આમ આદમી પાર્ટીનો દેખાવ ગુજરાતના લોકોએ જોઈ લીધો. હવે ક્યારેય લોકો તેને સ્વીકારશે નહિ...
11:59
ભાવનગરમાં 7માં રાઉન્ડના અંતે તળાજા વિધાનસભા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણ 22000 મતથી આગળ... તો 10 રાઉન્ડના અંતે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના સેજલબેન પંડયા 24381 મતથી આગળ
- જીલ્લો મોરબી
- બેઠક-મોરબી માળિયા
- પક્ષ- ભાજપ
- ઉમેદવાર- કાંતિ અમૃતિયા
- રાઉન્ડ -11
- મતથી આગળ- 22108
જીલ્લો મોરબી
બેઠક-વાંકાનેર
પક્ષ-ભાજપ
ઉમેદવાર- જીતુ સોમાણી
રાઉન્ડ -19
મતથી આગળ- 8976
- જીલ્લો મોરબી
- બેઠક - ટંકારા
- પક્ષ :-ભાજપ
- ઉમેદવાર - દુર્લભજી દેથરિયા
- રાઉન્ડ - 11
- મતથી આગળ - 9796